શ્રીમતી દેવિજ્ઞા કિરીટકુમાર પારેખ

મદદનીશ શિક્ષક (સી.કે.)

બાળકોમાં સ્વાવલંબન, માનસિક એકાગ્રતા અને સ્થિરતા કેળવાય તે રીતે પ્રવૃતિઓ કરાવીએ છીએ. જેમકે ચાલવું,દોડવું,પકડવું, બેસવું,ઉભા રહેવું,ગગડાવવું વગેરે.

બાળકમાં સમસ્યાઓનું નિરાકરણ કરવાની શકિતનો અને તર્કશકિતનો વિકાસ થાય તેવી પ્રવૃતિઓ કરાવીએ છીએ.જે માટે ઓળખ,સમાનતા વર્ગીકરણ,પૂરકજોડી,જુદું પાડવું,ગોઠવવું વગેરે બાળકોની દરયેન્દ્રિય,સ્પર્શેન્દ્રિય, કણેન્દ્રિય,ધ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિયની શકિતઓ વિકસે તેવી પ્રવૃતિઓ કરાવીએ છીએ.જોડકણાં ,બાળગીતો બાળકોને સાંભળવા ગમે અને મજા પડે તેવા સ્વર અને સંગીત સાથે ઓડિયો કેસેટમાં સંભળાવીએ છીએ.ચિત્રકલા રચનાત્મક પ્રવૃતિઓ,વાતા,રમત,બાળગીત તહેવાર અંગે સમજ,ઈતર પ્રવૃતિ,હરીફાઈનું આયોજન વગેરે કરાવીએ છીએ.

શૈ.લાયકાત

:

પ્રી.પી.ટી.સી.,ટી.ટી.એન.સી.બી.એ.(હિન્દી), કોમ્પ્યુટર (ડેટા એન્ટ્રી)

દાખલ તારીખ

:

જન્મ તારીખ

:

12/09/1965