શ્રીમતી પુષ્પાબેન ભરતભાઈ સોલકી

મદદનીશ શિક્ષક (બાલવિભાગ)

હું જુ.કે.જી.માં ભણાવું છું. હું જ્ઞાન સાથે ગમ્મત કરાવું છું. હું શૈક્ષણિક સાધનો દ્વારા બાળકોને ભણાવું છું . બાળકોને ગીત જોડકણાં વગેરે ગવડાવું છું. રમતો રમાડું છું.

શૈ.લાયકાત

:

પ્રી.પી.ટી.સી.એસ.એસ.સી.સિવણવર્ગ

દાખલ તારીખ

:

15/6/06

જન્મ તારીખ

:

11/1/68