શ્રી ધર્મેશભાઇ પિનાકીનભાઈ દવે

મદદનીશ શિક્ષક

  1. શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિજ્ઞાનપ્રવાહમાં  ગણિત ભણાવવું,ગણિત મંડળ તથા પ્રોજેકટની રચના-રામાનુજ ગણિત સ્પર્ધા માટે છોકરાઓ તૈયાર કરાવવા
  2. વૈદિક ગણિતનું પુસ્તક તૈયાર કર્યું
  3. ગણિત કવીઝનું આયોજન કરવું.
  4. ગણિતના પાઠયપુસ્તક સમીક્ષક તરીકે કાર્ય કરવું.
  5. બોર્ડની પરીક્ષામાં 21 વર્ષથી પરીક્ષક તરીકેની કામગીરી કરેલ છે.
  6. વિદેશ તથા પ્રવાસનાં શોખીન.

શૈ.લાયકાત

:

એમ.એસ.સી.બી.એડ.

દાખલ તારીખ

:

22/04/1992

જન્મ તારીખ

:

01/01/1965