શ્રીમતી દક્ષાબેન કાંતિલાલ પરીખ

આચાર્યા

હું ધોરણ-3માં ભણાવું છું. તેમજ શાળામાં પ્રાથમિક વિભાગમાં  આચાર્યા તરીકેની ફરજ પણ બજાવું છું. ગુજરાત વિદ્યાપીઠની હિન્દી તેમજ ગાંધીજીને લગતી બાહ્ય પરીક્ષાઓ તેમજ વિવિધ હરીફાઈનું આયોજન પણ કરું છું તેમજ શિક્ષણને લગતી કામગીરી પણ કરું છું.

શૈ.લાયકાત

:

પી.ટી.સી.

દાખલ તારીખ

:

18/6/96

જન્મ તારીખ

:

19/10/64