શ્રી નરેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ

મદદનીશ શિક્ષક

  1. પ્રાર્થના સમિતી
  2. ગ્રાહક સુરક્ષા સમિતી
  3. કેરિયર કોર્નર-કારર્કિદી માર્ગદર્શન આપવું.
  4. આ શાળામાં ધો. 11,12 માં મનોવિજ્ઞાન-સમાજશાસ્ત્ર વિષયો ભણાવું છું.
  5. આ શાળા પહેલાંની શાળા – (1) ભારત હા.સે.સ્કૂલ,થલતેજ (2) જીવન સાધના હા.સે.સ્કૂલ,રાવપુરા,વડોદરા.

શૈ.લાયકાત

:

એમ.એ.બી.એડ.

દાખલ તારીખ

:

10/12/1999

જન્મ તારીખ

:

06/01/1966