શ્રી કીરીટકુમાર જયેશભાઈ બેન્કર

મદદનીશ શિક્ષક

  1. શાળામાં ઉધોગ વ્યાયામ વિષય શિખવવા.
  2. શાળાના એન.એસ.એસ. ગાઈડ પ્રશ્રના સહભાગી
  3. શિસ્તની જાળવણી કરાવવી.
  4. કોમમાં માસ્ટર ટ્રેનરની તાલીમ લઈ અન્ય શિક્ષકોને આપી.
  5. શાળામાં કેરીયર કોર્નર અંગેની માહીતી આપવી
  6. શાળામાં ચાલતા તમામ કાર્યક્રમોમાં સહભાગી થવું.
  7. શાળાની લાઈબ્રેરીમાં સક્રિય અને બે થી ત્રણ વખત ચાર્જ સંભાળેલ છે.
  8. પર્યાવરણ અને સ્વચ્છતા કાર્યક્રમમાં મદદરૂપ થવું

શૈ.લાયકાત

:

બી.એસ.સી.બી.એડ.

દાખલ તારીખ

:

27/07/1989

જન્મ તારીખ

:

25/12/1966