આ શાળામાં ધો. 11 અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન પ્રાયોગિક લેબમાં કાર્ય કરૂં છું. તેમજ ધો. 9 માં વિજ્ઞાન વિષય લઉ છું. અન્ય શૈક્ષણિક પ્રવૃતિમાં બુલિટિન બોર્ડ તથા પ્રાર્થના સમિતિનું સંચાલન કરું છું. શાળામાં થતી વિદ્યાર્થીનીઓની સ્પર્ધાઓ જેવી છે. મહેદિં હરીફાઈ,આરતી થાળી શણગાર,વેસ્ટમાંથી બેસ્ટ,વિદ્યાર્થીઓને લગતા સેમિનારમાં અન્ય શિક્ષકો સાથે રહીને તેનું સંચાલન તેમજ વિજ્ઞાન મેળાને લગતું કાર્ય,વિજ્ઞાનની કવીઝ તથા અન્ય વિજ્ઞાનને લગતી પ્રવૃતિમાં જરૂર પડયે સહકારથી કાર્ય કરીએ છીએ.
શૈ.લાયકાત | : | એમ.એસ.સી.(ફીઝીકસ)બી.એડ. |
દાખલ તારીખ | : | 24/06/2006 |
જન્મ તારીખ | : | 01/07/1982 |