શ્રી ગીતાબેન વસંતભાઈ સતાસીયા

મદદનીશ શિક્ષક

આ શાળામાં ધોરણ-8,9,10માં ગણિત વિષય લઉ છું. આ ઉપરાંત શાળામાં ધોરણ-8 તથા 10 નું વિજ્ઞાન  લઉ છું. અન્ય શૈક્ષણિક પ્રવૃતિઓમાં વિજ્ઞાન મંડળ તથા ગણિત મડળની વિવિધ પ્રવૃતિઓનું સંચાલન કરું છું. શાળામાં થતી વિદ્યાર્થીઓને લગતી વિવિદ્ય પ્રવૃતિઓમાં અન્ય શિક્ષકો સાથે રહીને તેમનું સંચાલન કરું છું. આ ઉપરાંત પ્રખરતા શોધ કસોટીનું સંચાલન કરું છું. ધો. 9 માં વર્ગશિક્ષિકા તરીકે મારી ફરજ બજાવું છું.

શૈ.લાયકાત

:

બી.એસ.સી.એમ.એડ.એમ.ફીલ (એજયુ.)

દાખલ તારીખ

:

07/01/2008

જન્મ તારીખ

:

15/02/1981