શ્રી બાબુભાઈ ઈશ્વરભાઈ દેસાઈ

સાથી સહાયક

  1. શાળાના સેવકગણમાં સૌથી જુનિઅર
  2. આ અગાઉ જિલ્લાશિક્ષણાધિકારીશ્રી (અમદાવાદ ગ્રામ્ય) ની ગાડીના ડ્રાઈવર તરીકે 10 વર્ષ સેવા
  3. શાળામાં સેવક ધર્મમાં સામેલ તમામ પ્રવૃતિઓ બજાવું છું.
  4. ફ્રી સમયમાં વાંચન અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિઓ બજાવું છું.
  5. શાળા સમય બાદ સામાજિક પ્રવૃતિઓમાં રસ-રૂચિ

શૈ.લાયકાત

:

ધોરણ-૧૨

દાખલ તારીખ

:

09/11/2008

જન્મ તારીખ

: