શ્રી બાબુભાઈ ડાહ્યાભાઈ ગોહિલ

સેવક

  1. શાળાનાં સેવકગણમાં સૌથી સિનિયર
  2. અગાઉ 9 વર્ષ બક્ષીપંચ ઉ.બુ. વિદ્યાલય,જગતપુરમાં સેવા બજાવી.
  3. સેવકધર્મને લગતી શાળાની તમામ પ્રવૃતિઓમાં સક્રિય તથા વહીવટી કાર્ય અંગે નાણાં વ્યવહારની કામગીરી
  4. મુકત સમયમાં વાંચન અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિમાં સાથ.

જન્મ તારીખ

:

24/04/1973

શૈ.લાયકાત

:

ધો-૮

દાખલ તારીખ

:

13/06/2000