શ્રી સ્નેહલ દિનેશકુમાર વ્યાસ

આચાર્યશ્રી

શાળાના સફળ સુકાની વિદ્યાર્થીકાળ આ જ શાળામાં વિકસે ત્યારબાદ શિક્ષક તરીકેની કારર્કિદી આ જ શાળાથી શરૂ કરી આ જે આપની આગવી સૂઝ અને દિશા સૂચનથી શાળાનું નામ ફકત મુંદરા માંજ નહીં પરંતુ કચ્છ જિલ્લામાં પણ ગાજતું કર્યું.

સાથે શાળામાં પ્રશ્રપેટી,રામહાર એમ્પલોઈ સોક ધી છવર એર્વોડ,ડિસન્ટ સ્ટુડન્ટ એવોર્ડ વિ.પ્રવૃતિઓ શરૂ કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નવું જોન પુરુ પાડી શાળાનું વાતાવરણ શિક્ષણમય બનાવ્યું. શાળાને સંર્વાગ સુંદર બનાવી શાળાનો સર્વાંગી વિકાસ કર્યો. આપના પ્રયોગશીલ સ્વભાવ અનો શાળા પ્રત્યે સદૈવ સક્રીય રહેવાના ગુણે શાળાને નાવિન્ય પ્રવૃતિ સભર બનાવી શૈ.પ્રવૃતિઓથી ધબકતી રાખી છે.

શૈ.લાયકાત

:

બી.એ.એમ.એડ.

દાખલ તારીખ

:

01/07/1996

જન્મ તારીખ

:

07/05/1972