શ્રી અમૃતભાઈ આલજીભાઈ મકવાણા

મદદનીશ શિક્ષક

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજસીતાપુર ગામમાં જન્મ,સ્નાતક અને સ્નાતકોતર શિક્ષણ સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટમાં  શાળાનાં ઉચ્ચ મા. વિભાગમાં સંસ્કૃત શિક્ષક તરીકે શાળામાં વિદ્યાથીઓને સંસ્કૃત સાહિત્ય તેમજ સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાયું છે. ગીત-સંગીત ,સાહિત્ય અને અભિનયમાં રુચિ ધરાવું છું. હસમુખો છતાં શિસ્તપાલનનો આગ્રહી શ્રીમંદભગવદગીતાનાં કમનાં સિધ્ધાંતમાં અતૂટ વિશ્વાસ ધરાવતું અસ્તિતિવ એટલે અમૃત મકવાણા.

શૈ.લાયકાત

:

એમ.ફીલ.બી.એડ.

દાખલ તારીખ

:

13/06/2005

જન્મ તારીખ

:

22/11/1977