શ્રી સુધીરકુમાર સૂર્યકાન્ત પુરોહિત

મદદનીશ શિક્ષક

શાળાના વિદ્યાર્થીઓ પ્રત્યે પૂર્ણ સહયોગી વર્તન દાખવવું.

વિષયને રસપ્રદ બનાવવો.

પ્રવાસ આયોજનનું વ્યવસ્થીત સંચાલન કરવું.

વિવિદ્ય સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવાં.

ખેલ મહાકુંભ 2010માં મદદનીશ પંચ તરીકેની સુંદર કામગીરી

સ્વાધ્યાય પ્રવૃતિમાં સક્રિય

ગીતા ના વિચારોને સરળતાથી વિદ્યાર્થીઓ સુધી પહોચાડવા

આચાર્યશ્રી તેમજ સ્ટાફમિત્રો સાથે સંપૂર્ણ સહકારભર્યું

શૈ.લાયકાત

:

એમ.એ.બી.એડ.(સાયકોલોજી)

દાખલ તારીખ

:

27/06/2005

જન્મ તારીખ

:

15/12/1969