શ્રી રાજીવ ભરતભાઈ ત્રિવેદી

મદદનીશ શિક્ષક

અંગ્રેજી વિષયમાં વ્યાકરણીય બાબતોને મહત્વ આપું છું.

સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તક આવેગો અને લાગણીનું અંગ્રેજીમાં અનુવાદ એમ.ફીલ ડીરેકશન હેઠળ કયું છે.

હા્સ્ય આધારિત પ્રસંગોની અભિવ્યકિત મારી ક્ષમતા મુજબ કરી શકું છું.

આ સસ્થામાં જોડાયા અગાઉ પી.ટી.સી.કોલેજમાં બે વષ અંગ્રેજી વિષય શિક્ષણનો અનુભવ પ્રાપ્ત કર્યા છે.

સ્કોપ ની પરીક્ષા બી ગ્રેડ સાથે પાસ કરી છે.

શૈ.લાયકાત

:

એમ.એ.બી.એડ.(ઈંગ્લીશ લીટ.)

દાખલ તારીખ

:

23/07/2010

જન્મ તારીખ

:

01/10/1981