કુ.નૂતન ધ્વારકાદાસ બજરીયા

મદદનીશ શિક્ષક

શાળામાંમ આથિક પછાત વિદ્યાથીઓ માટે સ્કોલરશીપ દાતા પાસેથી ડોનેશન મેળવ્યું અને ગરીબ વિદ્યાથીઓને આથિક સહાય કરવી.

શાળામાં મા.શિ.શિ.પરીક્ષા તથા અન્ય પરીક્ષાઓનું સંચાલન

શાળામાં વિદ્યાથીઓને યોગ્ય પ્રાણાયામ જેવી પ્રવૃતિઓમાં રસ લે છે.

પ્રાથના પ્રવૃતિમાં પ્રેરક પ્રસંગ વાંચન અને  વિદ્યાથીઓનો સવાગી વિકાસ થાય તેવી પ્રવૃતિ.

શૈ.લાયકાત

:

બી.એ.બી.એડ.(ગુજરાતી)

દાખલ તારીખ

:

06/02/1990

જન્મ તારીખ

:

21/03/1962