શ્રી મનોજકુમાર માનસિંહ ઠાકોર

મદદનીશ શિક્ષક

સ્કાઉટીંગ પ્રવૃતિ છેલ્લાં 10 વષથી સંભાળેલ છે.

હિન્દી રા.ભા.પ્રચારક તેમજ શાળામાં લેવાતી રાભા.પરીક્ષાનું સંચાલન

શિસ્તવિષયક સમિતિમાં સક્રિય ભાગ લેવા રહે છે.

સમૂહ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હેલ્પર તરીકે સક્રિય

રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગષ્ટ ,26મી જાન્યુઆરીની ઉજવણી ધ્વજવંદન તૈયારી કરાવવા તત્પર.

ધો. 10 નાં પરિણામ સુધાર કાર્યક્રમમાં ફાઈલ તૈયાર કરવી,આયોજન કરવું.

ધો.10 ના વર્ગ શિક્ષક તરીકે

પરિણામ સુધારમાં વધારના વર્ગમાં સમય આપતા રહે છે.

વાર્ષિક ઉજવણી,પ્રવાસ પર્યટન વિભાગના આયોજન તેમજ વ્યવસ્થામાં હંમેશા તૈયાર.

વહીવટી કાર્યોમાં મદદગાર

ઈન્ટરવ્યુ ફાઈલ---તૈયારીમાં મદદગાર

એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં વ્યવસ્થા ગોઠવણી આયોજનમાં.પ્રવૃત

શૈ.લાયકાત

:

બી.એ.બી.એડ.

દાખલ તારીખ

:

30/11/1993

જન્મ તારીખ

:

09/04/1968