શ્રી પૃથ્વીરાજસિંહ પીરદાનસિંહ

મદદનીશ શિક્ષક

વિજ્ઞાન શિક્ષક તરીકે શાળામાં બાળકોને વિજ્ઞાન અભિમુખ બનાવ્યા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ લેતા કયા. વિદ્યાર્થીઓને સમાજમાં પ્રવર્તતા અંધશ્રધ્ધા દૂર કરવા તેમજ જાદુ,ચમત્કારમાં વિજ્ઞાન છુપાયેલું છે. તેની સમજ આપી. વિજ્ઞાનમેળામાં શાળાને સેવિકા કૃતિમાં રાષ્ટ્રકક્ષાએ પહોંચાડી. સામાન્યજ્ઞાનમાં વિદ્યાર્થીઓને રસ લેતાં કરી  વિવિદ્ય કવીઝ સ્પર્ધાઓ યોજી. વિદ્યાર્થીઓ વિવિદ્ય સ્પધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકે તે માટે  વિવિદ્ય સ્પર્ધાઓ યોજી ગુજકોસ્ટ સાયન્સ કલબ દ્વારા વિદ્યાર્થીઓને જીવસૃષ્ટિ અને પર્યાવરણમાં રસ લેતા કર્યા.વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવી આગળ વધે તે માટેનાં પ્રયત્નો કર્યા.

શૈ.લાયકાત

:

એમ.એસ.સી.બી.એડ.

દાખલ તારીખ

:

20/03/1999

જન્મ તારીખ

:

28/12/1972