શ્રી પ્રફુલ્લ દેવજીભાઈ બાંભણિયા

મદદનીશ શિક્ષક

વ્યાયામ વિષયના શિક્ષક તરીકે શાળાના વિદ્યાથીઓમાં વ્યાયામ શારિરીક શિક્ષણ વિષયને બનાવ્યો છે. તથા વિદ્યાથીઓમાં ખેલદીલી,શિસ્ત,વિનય,રાષ્ટ્રભકિત,નિયમિતતા,શારીરિક-માનસિક આરોગ્યનો વિકાસ-સભાનતા વગેરે જેવા ગુણો વિકસાવ્યાં છે. તેઓએ રાજય-રાષ્ટ્ર સરકાર દ્વારા યોજાતી વિવિદ્ય વ્યાયામ રમત-ગમત સ્પધાઓમાં વિદ્યાથીઓને ખૂબ સારી તાલીમ આપી. તાલુકા જિલ્લા કક્ષાએ પહોચાડી શ્રેષ્ઠ સંચાલન સફળતાપૂવક કરે છે. તથા ખેલ મહાકુંભ-2010માં શ્રેષ્ઠ સહકન્વીનર તરીકેની કામગીરી બજાવી છે.

શૈ.લાયકાત

:

બી.પી.ઈ.એમ.પી.ઈ.

દાખલ તારીખ

:

24/12/1999

જન્મ તારીખ

:

25/01/1973