શ્રી કિશોરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર

મદદનીશ શિક્ષક

શાળાનું શૈ.કાય જ સારી રીતે કરાવે છે. અને તેમના પ્રયત્નોથી વિદ્યાથીઓમાં શિક્ષણ પ્રત્યેની અભિરૂચિ અને  સજાગતા વધી છે.શાળાના વિદ્યાથીઓમાં નેતૃત્વનાં ગુણોનું ખૂબજ સારું ઉદાહરણ પુરું પાડયું છે. અને તેઓ હાલે તાલુકા પંચાયત મુંદરાના ઉપપ્રમુખનો હોદ્વો સભાળે છે. શાળાનાં વિદ્યાથીઓમાં સ્વયં શિસ્તની ભાવના કેળવાય તેવા પ્રયત્નો કરેલાં છે. શાળા અને સમાજને સાંકળરૂપ બને તેવા પ્રયત્નો કરેલ.

શૈ.લાયકાત

:

બી.એ.બી.એડ.(અંગ્રેજી)

દાખલ તારીખ

:

23/11/2005

જન્મ તારીખ

:

09/10/1974