શ્રી ભાવેશ અનિલભાઈ રાવલ

શિક્ષણ સહાયક

શાળામાં ટુંક સમયમાં ફરજ શરૂ કયા છતા વિદ્યાથીઓમાં સારું તાદાત્મય કેળવી શકયા, લોકપ્રિય બન્યાં.

પોતાની નીયમિતતા થી વિદ્યાથીઓમાં પણ નિયમિતતાના ગુણો વિકસાવ્યા.

પોતાના સંસ્કૃત વિષય પ્રત્યે વિદ્યાથીઓનાં પણ સંસ્કૃત વિષયને રસપ્રદ બનાવી ઉચું પરિણામ લાવ્યું.

શાળામાં ચાલતી તમામ પ્રવૃતિઓ, પરીક્ષાઓ,કાયક્રમોમાં તેમનો ઉમદા,ઉત્સાહભેર સહયોગથી પ્રવૃતિઓ સફળ બનાવી.

એકદંરે તેમનું વ્યકિતત્વ નિયમિત નિષ્ઠાવાન .તેમજ વિદ્યાથીઓમાં શિસ્ત,નિયમિતતાનાં ગુણો વિકસાવનારું છે.

શૈ.લાયકાત

:

એમ.એ.બી.એડ.(સંસ્કૃત)

દાખલ તારીખ

:

25/02/2010

જન્મ તારીખ

:

25/09/1983