શ્રી દેવેન્દ્ર લાલજી જોષી

હેડકલાર્ક

તા.15 / 11/ 1976 થી પટાવાળા તરીકે  આ શાળામાં નિમણૂંક થયેલ છે. એસ.એસ.સી.પાસ હોઈ તેમને જુનિયર કલાર્ક તરીકે બઢતી આપવામાં આવી. તા. 1/9/1988 શાળાના વહીવટી કામમાં કાબેલિયત હોઈ તેમને તા. 1-1-1994 થી સિનિયર કલાર્ક તરીકે બઢતી આપવામાં આવી.

સ્વતંત્રપણે અને સ્વચ્છ વહીવટી કાય કરનાર શ્રી ડી.એલ.જોષીને તા. 1-3-2000 થી  હેડકલાર્ક તરીકે બઢતી આપવામાં આવી.

શૈ.લાયકાત

:

એસ.એસ.સી.પાસ

દાખલ તારીખ

:

15/11/1976

જન્મ તારીખ

:

08/07/1954