ફાલ્ગુની દિનેશભાઈ જોષી

સાથી સહાયક

આપે આ શાળામાં અભ્યાસ કયો વિદ્યાર્થીની તરીકે ઉજજવળ કારર્કિદી અને વિનમ્રતાના ગુણ દ્વારાઆપ શાળાના સૌ શિક્ષણગણમાં લોકપ્રિય થયાં.
સામાજિક જવાબદારી આવી પડતાં સાથે આ શાળામાં સાથી સહાયક તરીકેની નોકરી સ્વીકારી. નોકરીની સાથે સાથે અભ્યાસ ચાલુ રાખી સાથે સ્નાતક થયાં સાથે સાથે કોમ્પ્યુટર પર માસ્ટરી મેળવી શાળાને વહીવટી કાર્ય અને કોમ્પ્યુટર વક દ્વારા ખૂબજ ઉપયોગી થઈ રહયાં છે. આપના સરળ વ્યકિતત્વને કારણે શાળાનાં કર્મચારી ગણ તથા વિદ્યાર્થીઓમાં સાથે ખૂબજ  ચાહના મેળવી છે.

શૈ.લાયકાત

:

બી.એ. (સાયકોલોજી)

દાખલ તારીખ

:

01/11/2008

જન્મ તારીખ

:

25/09/1982