શ્રી કિશોર જાદવજી કાકા

ગ્રંથપાલ

આ શાળાનો વિદ્યાર્થી છું. લાયબ્રેરી સાયન્સ પ્રમાણપત્રનો કોર્ષ ભાઈકાકા લાયબ્રેરી વલ્લભ વિદ્યાનગર ખાતે કરેલ તથા આ શાળામાં સ્પોટર્સ ટીચર તરીકે કામગીરી કરેલ છે. સાથે વહીવટી કામગીરી પણ કરું છું. તથા પ્રખરતા શોધ કસોટી તથા મા.શિ. શિષ્યવૃતિ પરીક્ષાનું પણ કાર્ય સંભાળું છું. શાળાનાં જૂના શિક્ષકો પાસેથી ગણું શીખવાનું  મળેલ છે. અને તેમણે સારું માર્ગદર્શન આપેલ છે. ખાસ તો અમારો સ્ટાફ પરંતુ સ્ટાફ નહીં પણ અમે બધા એક પરિવારની જેમ રહીએ છીએ. આવો પરિવાર અમને બીજે કયાંય મળશે નહિ. ખાસ તો અમારા આચાર્યશ્રી સ્નેહલભાઈ વ્યાસ પાસે થી ગણું જાણવાનું મળશે . ખાસ તો અમને આવા .યુવા આચાર્યશ્રી  મળ્યા એંમની સાથે કામ કરવાની ખૂબજ મજા આવે છે. તથા અમે નશીબદાર છીએ આ શાળાને આવા સારા આચાર્ય મળ્યા છે.

શૈ.લાયકાત

:

લાયબ્રેરી સાયન્સ,બી.એ.

દાખલ તારીખ

:

19/09/1990

જન્મ તારીખ

:

11/02/1962