શ્રી કાનજી કરસન મારવાડી

પટાવાળા

આ શાળામાં 34 વર્ષથી ફરજ બજાવે છે. શાળામાં નિયમિતતા સમયસર  રહી પોતાને સોપેલું કામ જવાબદારીપૂર્વક કરે છે તથા શાળા સમય ઉપરાંત પણ શાળામાં આવેલ વૃક્ષોને પાણી પીવડવા તથા સાફ સફાઈ માટે હાજર રહે છે.

શૈ.લાયકાત

:

ધો.11(ઓલ્ડ એસ.એસ.સી.)

દાખલ તારીખ

:

02/06/1976

જન્મ તારીખ

:

28/02/1954