શ્રી દિલીપ દેવજીભાઈ આયર

પટાવાળા

આપશ્રી આ શાળામાં અભ્યાસ કરી શાળાની સહઅભ્યાસ પ્રવૃતિઓ-ક્રિકેટટીમ વિ.માં ચાહના મેળવી હતીં.

આપના પટાવાળા તરીકેની કારર્કિદીમાં દરમિયાન પણ વહીવટી કાર્ય અને સહઅભ્યાસ પ્રવૃતિઓમાં રસ દાખવી વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહયા છો. આપની નિષ્ઠા, પ્રમાણિકતા તથા ધગશ ને કારણે સમગ્ર શાળા પરિવારમાં આપ આગવું સ્થાન ધરાવો છો.

શૈ.લાયકાત

:

એસ.વાય.બી.એ.

દાખલ તારીખ

:

07/11/2005

જન્મ તારીખ

:

03/02/1974