શ્રી રમેશચંદ્ર અંબારામભાઈ જોશી

મદદનીશ શિક્ષક

સામાજિક,સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં રસ

ગાયનનો શોખ

શાળા આરોગ્ય અને સ્વચ્છતા પ્રવૃતિમાં ભાગ લેવો.

ધ્વજવંદન તાલીમ અને્ રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં ભાગ લેવો.

વૃક્ષારોપણની જાળવણી અને જતન પ્રવૃતિમાં  રસ.

સાક્ષરતા અભિયાનમાં જોડાવું.

શૈ.લાયકાત

:

એમ.એ.(સમાજશાસ્ત્ર),બી.એડ.(સમાજવિદ્યા-ભૂગોળ)

દાખલ તારીખ

:

10/06/2002

જન્મ તારીખ

:

18/08/1961