શ્રી રસિકભાઈ લાલાભાઈ વણકર

મદદનીશ શિક્ષક

શાળામાં શિખવતાં વિષયો ગુજરાતી ધો. 11,12, શૈક્ષણિક લાયકાત,ગુજરાતી-સંસ્કૃત વિષયમાં તથા (નેટ) પરીક્ષા પાસ ચિત્રકલા પ્રત્યે ખૂબજ રસ ધરાવવો. રાજયકક્ષાએ ચિત્રકલા વિષયમાં  પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. શાળામાં થતી પ્રવૃતિઓમાં બુલેટીન બોર્ડ નોટીસ બોર્ડની કામગીરી સંભાળવી -ચિત્રકલાની પરીક્ષાઓની કામગીરી પરીક્ષાઓમાં સુપરવિઝન રીલીવસ કામગીરી-વાંચે ગુજરાતમાં ગ્રંથ સારથિ તરીકે -જનરલ રજિસ્ટર્ એન્ટ્રી લેખન કાર્ય તથા શાળાની અન્ય પ્રવૃતિઓમાં સહયોગી.

શૈ.લાયકાત

:

એમ.એ.બી.એડ.એ.ટી.ડી.

દાખલ તારીખ

:

10/06/2002

જન્મ તારીખ

:

15/02/1976