શ્રી રણજીતકુમાર રમણભાઈ

મદદનીશ શિક્ષક

શાળામાં વિદ્યાથીઓમાં લોકપ્રિય તથા પોતાનાં અથશાસ્ત્ર વિષયને રસપ્રદ બનાવી સરળતાથી વિદ્યાથીઓને શીખવે છે. તથા પોતાના વિષયનું પરિણામ ઉચું લાવે છે. તથા શાળાની વિવિદ્ય ઈતરપ્રવૃતિઓ સફળ બનાવવા માટે તેમનું યોગદાન રહે છે. તથા શાળામાં વિદ્યાથીઓમાં પયાવરણ,ઉજા બચત,વૃક્ષારોપણ વગેરે જેવી બાબતો વિકસે તેવી પ્રવૃતિઓતથા ઈકો કલબ ઈન્ચાજ તરીકે ખૂબ સારી પ્રવૃતિઓ કરે છે. પોતાના વિદ્યાથીઓને વૈશ્વિક અથતંત્રના વિવિદ્ય આંકડાઓ ,આથિકજ્ઞાનથી પરિચિત કરવા તથા સોપાયેલ કામ નિષ્ઠાપૂવક અને સમયસર પૂણ કરવું. નિયમતા,શાળાને સમપિત બની પોતાનું સંપૂણ યોગદાન આપવાની ભાવના જેવા ગુણો ધરાવે છે. તથા રમતગમતક્ષેત્રે વોલીબોલ વગેરે જેવી રમતમાં શ્રેષ્ઠ નિપૂણતા ધરાવે છે.

શૈ.લાયકાત

:

એમ.એ.બી.એડ.

દાખલ તારીખ

:

12/06/2003

જન્મ તારીખ

:

01/06/1973