શ્રી ચંદ્રકાન્તભાઇ.એસ.શાહ

આચાર્ય

શાળાના સુકાની પોતાની આગવી કોઠા સૂઝ અને ચતુર બુદ્ધિ વાળા, યોગ્ય દિશા સૂચનને કારણે શાળા ગતિમય અને પ્રગત્તિના પંથે છે.
શાળાનું વાતાવરણ શિક્ષણમય બનાવ્યું કઠોર આવાજ પણ હૈંયુ ફૂલથીય કોમલ અને સમયના પગબંધી એવા સ્પષ્ટ વક્રતા માણસ પારખું ગુણોને કારણે સર્વાંગી વિકાસ પણ અંતના થકી થઇ રહયો છો.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી.બી.એડ

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તરીખ

:

9/3/1984

જન્મ તારીખ

:

7/25/1955