પરમાર મનહરભાઇ ધુળજીભાઇ

મદદનીશ શિક્ષક

શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પોતાની આગવી સૂઝ અને મિલનસાર સ્વભાવ ને કારણે શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પ્રિય બન્યા છે. દરેક પરિસ્થિતિમાં કાર્ય કરવાની આવડત હોવાને કારણે સદાય કોઇપણ પ્રકારના કાર્ય કરવામાં તત્પરતા દાખવે ફરજ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડતાર.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.બી.એડ

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તરીખ

:

9/17/1986

જન્મ તારીખ

:

2/27/1962