ચૌહાણ પુષ્પેન્દ્રસિંહ ગિરવસિંહ

મદદનીશ શિક્ષક

શાળા મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સમય અને અનુશાસન પ્રત્યે સજાગ ઉત્સાહી અને રમત ગમત ક્ષેત્રે વધુ રસ દાખવનાર વિદ્યાર્થીઓને યોગ્ય દિશાસૂચન કરનાર અને સામાજીક કાર્યમાં પણ રૂચી દાખવનાર અન્ય સાથે સનેહ પૂર્ણ તેમજ સન્માન પૂર્ણ વ્યવહાર કરનાર સૌના પ્રિય.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.બી.પી.એડ

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તરીખ

:

12/03/2003

જન્મ તારીખ

:

08/10/1980