શ્રીમતિ દક્ષાબેન શાંતિલાલ વરીઆ

શિક્ષણ સહાયક

શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવે છે. શિક્ષણકાર્યમાં રૂચિ અને ઉદારતા પૂર્વક કાર્ય કરનાર વિદ્યાર્થીઓ અને શાળામાં દરેક સાથે મિલનસાર સ્વભાવના કારણે વિદ્યાર્થીઓમાં પ્રિય સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિમાં પાધરવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડનાર.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.બી.એડ

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તરીખ

:

8/14/2008

જન્મ તારીખ

:

7/27/1972