પરમાર રાયસિંગભાઇ ભગવાનભાઇ

સેવક

સેવાભાવી, ઉદાર અને દયાળુ સ્વભાવના ધર્મિક વૃત્તિવાળા દરેક સાથે વિનયપૂર્ણ વર્તન કરનારા સ્વભાવે અતિ ભોળા દરેક ના હ્રદયમાં સ્થાન પામનાર શાળાના મોભી એવા સર્વકાર્યમાં સહકાર આપનાર એવા સાની-ધર્મ પ્રત્યય રૂચી દાખવનાર શાળાનાં વિકાસમાં યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડનાર સમય અને કાર્ય પ્રત્યેય વધુ સજાગ શાળાને પ્રગતિનાં પંથે લઇ ગયા.

શૈક્ષણિક લાયકાત

:

ધોરણ સાત

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તરીખ

:

6/7/1982

જન્મ તારીખ

:

6/1/1950