સોની કિશોરભાઇ દાડમમંદ

જુનિયર કલાર્ક

શાળાની શરૂઆત કરનાર પોતાની સૂઝ અને યોગ્ય દિશાસૂચનને કારણે શાળાને વિકાસના પંથે લઇ ગયા. કાર્ય નિષ્ઠા અને સમય પાબંદી નક્કી કરેલા ધ્યેય ને પાર પાડનાર પોતાનો ઉમદા સ્વભાવને કારણ શાળાના કાર્યને સહર્પ પૂર્ણ કરના.

શૈક્ષણિક લાયકાત

:

એસ.એસ.સી

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તરીખ

:

6/7/1972

જન્મ તારીખ

:

9/24/1953