શ્રી બાબુભાઈ એચ.કટારા

શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી :-

શાળાની શરૂઆતના વર્ષોમાં રમત ગમત ક્ષેત્રે યોગ્ય માર્ગદર્શન પુરું પાડયું. શાળાના વિદ્યાર્થીઓને કબડ્ડી, ખો - ખો જેવી રમતોમાં રાજયકક્ષા તથા રાષ્ટ્રકક્ષા સુધી પહોંચાડીને શાળાનું નામ રોશન કર્યું છે.

શાળામાં શિસ્તનું વાતાવરણ નિર્માણ કરવામાં તેમનો ફોળો મહત્વનો છે.

શૈક્ષણિક લાયકાત

:

સી.પી.એડ.ઈન્ટર મિડિયમ ડ્રોઈંગ

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

12/7/1987

જન્મ તારીખ

:

6/1/1964