શ્રી સબુરભાઈ જે.રોઝ

શિક્ષક

શાળાના કર્મચારીની માહિતી :-

શાળાએ પાયાની ઈટં છે. આદિવાસી વિસ્તારમાં શાળા શરૂ કરવા પોતાની સેવાઓ આવેલ છે. ફુલથીયે કોમળ હૈયું, સ્પષ્ટ વકતા અને નિડરતાના ગુણો ધરાવે છે.

આધ્યાત્મિક ક્ષેત્રે સમગ્ર વિસ્તારમાં આપનું નામ ગુંજે છે. સમાજને યોગ્ય દિશા આપવામાં આપનું યોગદાન મહત્વનું રહયું છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.,બી.એડ.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

10/1/1985

જન્મ તારીખ

:

6/1/1957