શ્રી કનુભાઈ સી.પટેલ

શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી :-

શાળામાં આપના આગમનથી શાળા ગતિમય બની છે. હંમેશા પોતાના કામમાં નિયમિત રહી બીજાને માર્ગદર્શન પૂરું પાડેલ છે.

શાળાના વિદ્યાર્થીઓમાં પ્રિય શિક્ષક તથા શાળાના વિકાસમાં તેમના ફાળો અમૂલ્ય છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ.,બી.એડ.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

12/7/1987

જન્મ તારીખ

:

6/1/1960