શ્રી સંજયભાઈ સી.ડાંગી

શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી :-

પોતાની આગવી સૂઝથી વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષય વિદ્યાર્થીઓ માટે રુચીનો વિષય બનાવ્યો છે. શાળાનું વાતાવરણ શૈક્ષણિકમય બનાવવામાં અમૂલ્ય ફાળો રહયો છે.

હંમેશા કામ એ જ રામ સૂત્રને આપ વળગી રહયા છે. શાળાનું પરિણામ ઉંચું લાવવામાં અનન્ય ફાળો છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ,બી.એડ.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

2/23/2006

જન્મ તારીખ

:

6/17/1984