શ્રી ધ્રુવેશ વાય.વ્યાસ

શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી :-

કામ કરવાની આગવી સૂઝ, કામમાં ખૂબ જ ચોકસાઈ, અને કામ કરવાની ધગશ જે આપનું જમા પાસું છે. ગણિત જેવા વિષયને પોતાની આગવી સૂઝથી સરળ બનાવી વિદ્યાર્થીઓને ઉત્સારહિત કર્યા છે.

હંમેશા કામમાં પ્રવૃત્ત રહેવું એ આપનો સિધ્દ્રાંત રહ્યો છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી.,બી.એડ.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

10/12/2007

જન્મ તારીખ

:

2/3/1983