શ્રી મનસુખભાઈ વી.નોકમ

શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી :-

ઉ.મા.વિભાગમાં શરૂઆતથી જ કાર્યરત છો.વિદ્યાર્થીઓના પ્રિય, શૈક્ષણિક કાર્યમાં આગવી સૂઝનો ઉપયોગ કરી. વિદ્યાર્થીઓમાં પ્રિય બન્યા છે. ઉ.મા. વિભાગના સારા પરિણામમાં તેમનો અમૂ્લ્ય ફોળો છે. વિષયની સજજતા અને વિશિષ્ટ કૌશલ્યોના ઉપયોગ શાળા વિકાસમાં કર્યો છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ.,બી.એડ.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

2/5/2003

જન્મ તારીખ

:

6/1/1976