શ્રી નારણભાઈ વી.પરમાર

શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી :-

શાળામાં શિસ્તનું વાતાવરણ જાળવવામાં અગ્રેસર ચિત્રકામની બ્રાહ્ય પરીક્ષાઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં તેમનો અમૂલ્ય ફાળો છે. રમત ગમતમાં શાળાનું ગૌરવ વધાર્યું છે. "બાતે કમ કામ જ્યાદા" સૂત્ર ધારણ કરેલ છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ.,બી.પી.એડ.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

4/23/2003

જન્મ તારીખ

:

5/4/1976