શ્રી કમલેશભાઈ એમ.ભૂરા

શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી :-

શાળાની વધારાની જવાબદારી વહન કરવાની ક્ષમતા, કામમાં આળસ નહિં.સતત પ્રવૃત રહ્યા છો. " જહો કમ વર્હા હમ " સૂત્ર મુજબ દરેક કાર્યમાં અગ્રેસર રહી શાળા કર્મના પ્રિય પાત્ર બન્યા છો.

શૈક્ષણિક લાયકાત

:

ડીપ્લોમાં ઈલેકટ્રીકલ

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

4/23/2003

જન્મ તારીખ

:

11/12/1973