શ્રીમતી મંજુલાબેન એમ.વહોનિયા

શિક્ષિકા

શાળાના કર્મચારી વિશેની માહિતી :-

શાળામાં ઉ.મા.વિભાગના સંનિષ્ટ અને કર્મઠ શિક્ષિકા, હંમેશા કાર્યરત રહેવું તેમનો સ્વભાવ કામમાં નિયમિતતા, ચોકસાઈ દ્રારા પોતાના કામને દિપાવ્યું છે. વિદ્યાર્થીની ઓમાં પ્રિયપાત્ર બન્યા છો. વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે માટે સધન પ્રયાસો હાથ ધર્યા છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ.,બી.એડ.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

5/6/2003

જન્મ તારીખ

:

1/5/1972