શ્રી નેતાભાઈ એસ.માવી

શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી :-

શાળામાં શૈક્ષણિક જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવી એ આગવું જમા પાસું છે. આ ઉપરાંત સામાજીક અને રાજકીય જવાબદારીઓ કુનેહ પૂર્વક નિભાવી રહયા છો. સતત સમાજના ઉત્થાન માટે પ્રવૃત્તિશીલ અને ચિંતનશીલ રહયા છો.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ.,બી.એડ.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

6/12/2003

જન્મ તારીખ

:

6/1/1976