શ્રી રણીપાભાઈ ડી.મિનામા

કલાર્ક

શાળાના કર્મચારી વિશેની માહિતી :-

પોતાના ચોકસાઈભર્યા કામને લીધે શાળાનું વહીવટી કામ દિપી ઉઠયું છે. હંમેશા કામમાં પ્રવૃત રહેવું. સોંપેલું કામ ચોક્કસ પૂર્ણ કરવું. એ તેમનો મંત્ર છે. શાળામાં નિયમિત રીતે પૂર્ણ કરવું તેમનું આગવું લક્ષણ છે.

શૈક્ષણિક લાયકાત

:

એસ.એસ.સી.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

10/1/1985

જન્મ તારીખ

:

6/2/1961