શ્રી મકનસિંહ એ.પરમાર

કલાર્ક

શાળાના કમચારી વિશેની માહિતી :-

શાળાની નીચલા હોદ્દાની જવાબદારી વહન કર્યા બાદ જુ.કલાર્ક તરીકે બઢતી પામી નિયમિત, નિષ્ઠાપૂર્વક કામ કરી રહયા છે. નવું શીખવાની વૃત્તિ દ્રારા પ્રગતિ કરી રહયા છે. શાળામાં વયની દ્રષ્ટિએ સૌથી મોટા એટલે બધા માટે આદરણીય વ્યકિત છે.

શૈક્ષણિક લાયકાત

:

એસ.એસ.સી.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

10/1/1985

જન્મ તારીખ

:

1/1/1954