શ્રી ખેમાભાઇ નાથુભાઇ મછાર

મદદનીશ શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી

શાળાની શરૂઆતના બીજા વર્ષથી પ્રવેશ કરી ખૂબ જ જહેમતના ભાગીદારીમાં આપે સૂર પરાવેલ છે. પોતાની આગવી સૂઝ-બુઝ અને વિવેકથી ખરેખર શાળાએ ઉત્તરોત્તર પ્રગતિ સાધી છે. શરૂઆતના વર્ષોમાં શાળાનો વિકાસ કરવા માટે વાલી-વારસોને સાચી સમજ આપવાનું આપનું યોગ્ય માર્ગદર્શન સાંપડયું છે. જેનાથી બાળકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ શાળાએ ખૂબજ મોટી પ્રગતિ સાધી છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો વાલીઓના પ્રશ્નોને સમજીને યોગ્ય દિશા સૂચન પુરૂં પાડેલ છે. વિદ્યાર્થીઓનીઓ અવળે માર્ગે જતાં આજેય અપનાથી ડરે છે. આપના હૈયે શાળાનું હિત

સચવાયેલુ છે. જેના કારણે શાળાએ નામના મેળવી છે. શાળાના વિકાસની કામગીરીમાં આપ સતત મદદરૂપ અને માર્ગદર્શક બની રહ્યા છો.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ., બી.ઍડ્. (હિન્દી, સમાજશાસ્ત્ર)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

24-08-1987

જન્મ તારીખ

:

10-01-1963