શ્રી દિનેશભાઇ નાનાલાલ પ્રજાપતિ

મદદનીશ શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી

શાળામાં દાખલ તારીખથી સતત ધર્મનિષ્ઠ અને વિદ્યાર્થીનીઓ પ્રત્યે સતત જાગૃત છો જ શાળા માટે ચેતક ઘોડા સમાન છો. બાળકોમાં જિજ્ઞાસા વૃત્તિ વધે. ઘર-સમાજ અને વ્યક્તિ વચ્ચેના સબંધોમાં આત્મીયતાનો વિકાસ થાય તે માટે શાળા શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન કરી બાળકોમાં નાવીન્યીકરણનો ઉત્કૃષ્ઠ વિકાસનુ સર્જન થાય તે માટે સતત જાગૃતતા કેળવેલ છે. જેનો ખરો યશ આપના ફાળે જાયે છે.

વિદ્યાર્થીઓ ઉદ્દવિકાસ થાય તે માટે બાહ્ય પરીક્ષાઓમાં ભાગ લેવડાવી ઇનામોથી નવાજ્યા છે. શાળાની વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં સતર્કતા દાખવી આપે મદદ અને માર્ગદર્શન પુરૂ પાડેલ છે. શાળાનું હિત સદૈવ હૈયે ધરનાર અને બાળકોમાં પ્રિય બની રહ્યા છો. શાળાની ઉત્તરોત્તર પ્રગતિમાંજ આપનો ફાળો યશસ્વી રહ્યો છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ., બી.ઍડ્. (અંગ્રેજી, સંસ્કૃત)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

06-09-1993

જન્મ તારીખ

:

24-06-1968