શ્રીમતી ઉર્મિલાબેન દેવજીભાઇ જાદવ

મદદનીશ શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી

શાળામાં દાખલ થયા પછી ફરજ પ્રત્યે ચૂસ્ત હિમાયતી છો. શાળા તેમજ બાળકોના વિકાસ માટે સતત જાગૃતતા કેળવી ઉત્કૃષ્ઠ સેવા બજાવેલ છે. બાળકોમાં સાહિત્ય પ્રત્યે અભિરૂચી, વલણો વિકસે તે માટે સતત જાગૃત રહી મદદ અને માર્ગદર્શન પુરૂં પાડેલ છે.

શાળા પ્રાર્થના સભામાં નાવીન્યીકરણ લાવી બાળકોમાં નવું જાણવાની જિજ્ઞાશામાં વધારો કરો છો. સાંસ્કૃતિક પ્રવૃત્તિ તેમજ શાળાકીય પ્રવૃત્તિઓમાં સતત મદદરૂપ અને માર્ગદર્શક તરીકે ઉત્કૃષ્ઠ સેવા આપતા રહ્યા છો. બાળકોમાં ભવિષ્યમાં આવનારી બિમારીઓની જાગૃતતા લાવી એનિમિક ન બને તે માટે લોહતત્વની ગોળીઓ નિયમિત આપવામાં અને ખવડાવવામાં કાળજી રાખો છો. શાળા અને બાળકોના વિકાસ ગાથામાં જ આપનો શ્રેય રહ્યો છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ., બી.ઍડ્. (સંસ્કૃત, હિન્દી)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

15-03-1995

જન્મ તારીખ

:

04-03-1971