શ્રી હેમંતભાઇ પુંજાભાઇ અમીન

મદદનીશ શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી

ખૂબજ ઉત્સાહી પ્રામાણિક તેમજ ફરજ પ્રત્યે કર્મનિષ્ઠ સેવા બજાવો છો. બાળકોમાં રમત-ગમત ક્ષેત્રે રસ જગાડવો, ભાગ લેવડાવવો અને નિતી-નિયમોની વાકેફ કરી ઉત્કૃષ્ઠ ખેલાડી તૈયાર કરી તાલુકા-જિલ્લા કું રાજ્ય કક્ષા સુધી લઇ જવા તેમાંજ તેમની ઉમદા ભાવના રહેલી છે. શાળા માટે સતત રાત-દિવસ મહેનતી કરી બાળકોને તેમજ મેદાનને જીવંત રાખે છે.

બાળકોમાં તંદુરસ્તી જળવાઇ રહે તે માટે આરોગ્યલક્ષી યોગ સાધના યોગ ક્રિયાઓ, કસરત વિશે સતત મદદ અને માર્ગદર્શન રૂપ બની રહ્યા છે. બાળકોમાં વ્યક્તિ વિકાસ, શારીરિક ભાવનાઓને જગાડવી તેમજ તમામ ક્ષેત્રે પ્રગૃતિ સાધે તેમાં તેમનો ક્ષેય સમાયેલો છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ., બી.પી.ઍડ્. (ગુજરાતી, સ્વા.)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

10-02-2005

જન્મ તારીખ

:

01-05-1977